________________ વસંતમાધવ-૧ 141 એટલે હતું કે રાજા યશોધર તેને સાચા માર્ગે લાવવા. બહુ ચિંતિત રહેતા હતા. . . એ ઈચ્છતા હતા કે યુવરાજ વસંતમાધવ દરરોજ નિયમિત રાજસભામાં બેસે અને રાજ-કાજમાં પૂરતો રસ લે. હવે એ વિવાહિત પણ થઈ ગયે હતો. છતાં પણ એ પિતાની જવાબદારી કેમ સમજતો ન હતો. આ ચિંતા. મહારાજા યશોધરને રહેતી હતી. વસંતમાધવની મિત્રતા મંત્રી સુબુદ્ધિના પુત્ર ગુણ ચન્દ્ર સાથે હતી. મિત્રતા પણ એવી ગાઢ હતી કે “ચઢે. ન બીજે રંગ” બંને સાથે જ ઊઠતા-બેસતા, ખાતા-પીતા. અને તોફાન-મસ્તી કરતા. સવાર-સવારમાં જ બંને મિત્રો ઘોડા પર સવાર થઈ નીકળી જતા. સાથે જરૂર જેટલે નાસ્ત અને ખિસ્સા ખર્ચ રહે. તેઓ સાંજે જ આવતા.. જેટલા દુઃખી મહારાજા યશોધર વસંતમાધવની તકલીફથી. હતા, એટલા જ મંત્રી સુબુદ્ધિ અને મંત્રીપત્ની પદ્માવતી. ગુણચન્દ્રથી દુખી હતાં. પરંતુ પદ્માવતી વિચારતી કે અંતમાં કૌશામ્બીન રાજા તે વસંતમાધવ જ બનશે. અને. તેને પુત્ર ગુણચન્દ્ર તે વસંતમાધવને ગાઢ મિત્ર છે, તેથી. એ પિતાનો મંત્રી ગુણચન્દ્રને જ બનાવશે. પરંતુ મંત્રી દંપતી રાજા યશોધરના ભયથી ચિતિત હતાં કારણ કેરાજા યશોધર સુબુદ્ધિને કહેતા હતા.: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust