________________ "પુણ્યપાલ અતિ–૩ 137 હું રાજમહેલમાં પાછો જાઉં છું. તું જીદ કરીશ તે હું તારી આરતી ઉતારીશ. રાજા હવે સમજો કે એ સાર એ છે કે સ્ત્રીની વાત માનશો નહીં. હું તેને ભૂલી સ્ત્રીની વાત માનવા લાગે તે મારી મૂર્ખતા છે. આ સાર પહેલા ત્રણની જેમ જ મૂલ્યવાન છે.” રાજાએ શેઠને બોલાવી ધન્યવાદ આપ્યા અને કહ્યું: “તમારા ચારેય સારે મારી અને મારા કુટુંબની રક્ષા કરી. તેથી હું તમારા ઉપર ખુશ છું અને નગર શેઠની પદવી તમને આપું છું.” રાજાએ ચાર સાર બતાવનાર વસંતના વેશ્યાને આમંત્રણ આપી બેલાવી અને તેનું સ્વાગત કરતાં કહ્યું “તમે જે સાર બતાવ્યા, તેનાથી મારુ અને મારા કુટુંબનું રક્ષણ થયું, વસંતસેનાએ કહ્યું: બુદ્ધિ પ્રાપ્ત કરવાને સાર એ છે કે તત્ત્વના સંબંધથી વિચાર કરે. હું જડ નથી, ચેતન સ્વરૂપ છું. દેહને સાર એ છે. માત્ર ખાઈ-પી શરીરને સારું બનાવવું તે નથી, પણ તેનું પાલન કરવું. ધનને સાર કેવળ ભેગું કરવાનું નથી, પરંતુ એગ્ય વ્યક્તિને દાન આપવું તે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust