________________ 132 .. પુણ્યપાલ ચરિત-૩૦ રાજાએ જોયું કે એક સ્ત્રી, રડી રહી છે. પરંતુ તે વિશિષ્ટ નારી છે. તેનાં વસ્ત્રો ઉપરથી એમ લાગે છે તે કે દેવી. છે. રાજાએ પૂછ્યું : તમે કોણ છે? અડધી રાતે કેમ રડી રહ્યાં છે ?" તેણે કહ્યું : .. આ રાજ્યની કુળદેવી છું. આ રાજાના કુળની રક્ષા કરવાનું કામ મારું છે.” રાજાએ પૂછયું : . “માતાજી ! તે પછી તમે કેમ રડી રહ્યાં છે ? દેવીએ કહ્યું : * , “આજથી સાતમા દિવસે એક પ્રહર દિવસ ચઢયા પછી રાજાને એક નાગ કરડશે. તે નાગ બહુ જ ભયંકર છે.” રાજાએ પૂછ્યું : તે નાગ કયાં છે ? કઈ દિશામાંથી આવશે? દેવીએ કહ્યું : * “તે ના પૂર્વ દિશામાંથી આવશે.. મહેલમાં પ્ર રાજાને કરડશે. જેથી રાજા મૃત્યુ પામશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust