________________ -108 પુણ્યપાલ ચરિત-૩ પણ રહ્યા નહીં, ત્યાં જ પુણ્યપાલ પેતાના ઊંચા સિંહાસન પરથી નીચે ઉતરી આવ્યા અને પિતાના પગમાં દંડવત પ્રણામ કર્યા. મંત્રી સુબુદ્ધિ બેબાકળા થઈ ગયા. હે-હે દકરી પિતાનું આશ્ચર્ય પ્રગટ કર્યું ત્યારે પુણ્યપાલ ઊભે - થઈ બે : - પિતા ! મને ઓળખો. હું તમારે પુયપાલ છું.” આશ્ચર્ય અને હર્ષ થી ગાંડા થઈ મંત્રી બોલ્યા : પુણ્યપાલ ! અરે તું ? હા તો તું પુણ્યપાલ જ છે. અરે પુત્ર ! આ હું શું જોઈ રહ્યો છું. તું...તું. * આનંદના અતિરેકથી મંત્રી સુબુદ્ધિ બેભાન થઈ ગયા. બેભાન પિતાને પુણ્યપાલે પોતાના સિંહાસન પર સુવાડ્યા. ઉપર ચામર ઢળવા લાગ્યો. સુબુદ્ધિને ભાન આવ્યું તો પુત્રને પહોળી આંખથી જોવા લાગ્યા. કશું બોલી શકયા નહીં. ત્યારે પુણ્યપાલ જ બેલ્યો : તાત! આશ્ચર્ય ન પામે. તમારા આશીવાદથી જ બધું થઈ ગયું. પહેલાં તમારી એક જ પુત્રવધૂ કનકમંજરી હતી. હવે તેની સાથે ચાર બીજી છે. તમારે પુણ્યપાલ -ત્રણ દેશોને રાજા બન્ય. આ બધું કેવી રીતે થયું એ - એક વાર્તા છે. તે બેસીને સંભળાવીશ. હું શું સંભળાવીશ? તમારી વહુઓ પણ સંભળાવશે. હવે રાજા જિતશત્રુને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust