________________ - 28 પુણ્યપાલ ચરિત-૩ કે જમા કરાવી દીધું. ગુણસાલા સાથે પુણ્યપાલનું લગ્ન થઈ ગયું. તેની પાંચ પ્રિયા થઈ ગઈ. હવે પુણ્યપાલ . પુત્રીને રાજા થઈ ગયે. રાજા શ્રી વિજયે દીક્ષા લઈ ‘લીધી. એ મુનિ થઈ ગયા. હવે પુણ્યપાલે ઊડતા ખાટલા પર બેસી પિતાની પ્રિયાઓને ભેગી કરી. એક વાર તેની પાંચે પત્નીઓને એક હરોળમાં ઊભી રાખીને જેઈ તો આ પ્રમાણે પાંચ હતી– કનકમંજરી, સૌભાગ્યમંજરી, તિલકમંજરી, કુસુમશ્રી અને ગુણમાલા. સૌભાગ્યમંજરીને લઈ એ આકાશમાર્ગથી શ્રીપુર ગયે. ત્યાંના રાજા શૂરસેનનો દીક્ષા મહોત્સવ કરાવ્યું અને પિતે રાજસિંહાસન પર બેઠે. હવે તે ત્રણ રાજનો રાજા હત-શ્રીપુર, મંગલપુર અને રત્નપુરી. આ પાંચે પત્નીઓ તેની સાથે રહેતી હતી. વારાફરતી : તે છેડા-થોડા દિવસ ત્રણ રાજ્યોમાં રહેતો હતો. ત્રણે દેશની પ્રજા તેના શાસનથી સુખી હતી. આમ પણ તેની . પાસે અપાર ધન હતું. છતાં પણ ગોદડી ઝાટકીને તે નિયમિત સહસ્ત્ર મુદ્રાઓ પ્રાપ્ત કરતો હતો. તેથી. એ ' છુટા હાથે. ગરીબ દુઃખી લેકોને દાન આપતો હતો. તેની -પત્નીએ પણ દાન-વ્રત વિગેરે કરતી હતી. :: શ્રીપુરુ. અને મંગલપુર વચ્ચે ઘણું અંતર હતું. પરંતુ L; ઊડતા ખાટલાને કારણે તેણે પોતાના ત્રણે રાજ્યનું અંતર = ઓછું કરી નાખ્યું હતું. આમ હોવા છતાં પણ એ સ્થાયી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust