________________ પુણ્યપાલ ચરિત-૩ “શેઠ ! હું ખેતરોની રખેવાળી કરતે હતો. પુણ્યપાલ બોલ્યા : તે મૂર્ખરાજ! તમારા પિતા તમને ખેતરની આવક આપી ગયા છે. તમે એટલું પણ સમજ્યા નથી ! શ્રીધર આનંદથી ઊછળી પડે. બે ખેતરો તે કરોડોનાં છે. મારા પિતા સ્વર્ગમાં દેવ -બને.” હવે ગુણધર આવ્યો. પશુ પણ કરોડ–સવા કરોડનાં હતાં. તેના કળશમાંથી પશુઓનાં શિંગડાં નીકળ્યાં હતાં. ધનદત્ત તેને પશુધનનું સ્વામિત્વ આપી ગયા હતા. ત્રીજો પુત્ર મણિચન્દ્ર પિતા ધનદત્તનું લેણ-દેણ જાતે હતો. ભેજપત્ર અને રેશમના ટૂકડા ચોપડાના પ્રતીક હતા. કઈ સમજે નહીં તે આવો જ ઝગડે થાય છે. ઝાડાનું મૂળ ન સમજ્યા. નાને ધનચન્દ્ર ભણત હતો, તેથી ધનદરો તેને રેકડા સેનાના ટૂકડા આપ્યા હતા. પુણ્યપાલના આ ન્યાય-નિર્ણયથી બધા આશ્ચર્ય—આનંદ પામ્યા. ચારે શ્રેષ્ઠિપુત્ર હાથમાં હાથ નાખી પોતાના ઘરે ગયા. આ પ્રસન્ન થઈ રાજાએ વણિકશી પુણ્યપાલને કહ્યું : * શ્રેઠિન ! આજે હું જેટલું ચકિત છું, એટલે જ આનંદિત પણ છું. તેથી તમે આજે કંઈક માગે. તમે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust