________________ પુણ્યપાલ ચરિત-૩ અમારા ધર્માત્મા પિતાએ આ અન્યાય કર્યો ? નાનાને મલાઈ–માખણ અને અમને છાશ પણ નહીં ? અમને કચરે આપે, પરંતુ આમાંથી અમારે ભાગ લઈશું.' નાન ધનચન્દ્ર હઠે ચડશે. . હું શા માટે આપે ? આ મારો ભાગ છે. આ તે પિતા-પિતાનું ભાગ્ય છે. તમારા કળશમાં સેનાના ટૂકડા નીકળ્યા હતા અને મારામાં કંચરે નીકળ્યું હોત. તે તમે મને આપત?” - કેમ ના આપીએ ?" ચારેમાં ઝગડો થવા લાગ્યો. છેલ્લે ચારે રાજા શ્રીવિર્ય પાસે ન્યાય કરાવવા પહોંચ્યા. રાજાએ બધી વાત સાંભળી. મંત્રીએ પણ સાંભળી. રાજસભામાં પુણ્યપાલ પણ હાજર હતા. એ ગીના વેશમાં ન. હતે. પરંતુ એક વેપારીના રૂપમાં બેઠે હતું. રાજાએ મંત્રીને કહ્યું : ' . . . મંત્રીવર ! કંઈક વિચારે. આ વિચિત્ર વાત છે.. આ ઉત્તમ શ્રાવક ધનદત્ત ઝગડે ઊભો કરી ગયે. તેણે કેવી વહેંચણી કરી? ધનચન્દ્રના ધનમાંથી ચાર ભાગ. કરવા એમાં બેટું શું છે ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust