________________ 28 પુણ્યપાલ ચરિત-૨ " “હવે તે કનકમંજરી અમારી બેટી બહેન છે. અમે ત્રણે એક જ વૃક્ષના સહારે રહેનાર વેલે છીએ. હવે અમારા ત્રણેના સ્વામી કયાં છે?” - યેગી બેલ્યો : - જે દિવસે કનકમંજરીને પુણ્યપાલ મળશે, એ દિવસે ‘તમને પણ મળશે. રાહ જુએ. બાકીની વાત કાલે વાંચીશ.” બીજે દિવસ પણ આવ્યું. એગી પુણ્યપાલે જનશૂન્ય મંગલપુરની જે વાર્તા કુસુમશ્રીના મુખે સાંભળી હતી, તે આખી વાંચી સંભળાવી. પછી કહ્યું : “પુજ્યપાલ રાજકન્યા કુસુમશ્રીની સાથે આ નગરમાં આવ્યો. રાજાને હાથી બગડ. હાથીની ઝપટથી બચનારની ભીડમાં કુસુમશ્રી ખવાઈ ગઈ. પુણ્યપાલ તેને શોધતો . હવે ચોથી કુસુમશ્રી પણ બેલી : આ નગરમાં અમારા સ્વામી છે. પણ તે આવીને અમને મળતા કેમ નથી ? - . : : : યેગી બે : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust