________________ 486 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કામિનીના અધરોષ્ટને કામીજનો અમૃત સમાન ગણે છે. તેમજ વિષયના લાલચુજન કામિનીના હાડકાના દાંતને દાડમની કળી સમાન કહે છે. માંસના લોચા સમાન સ્ત્રીના સ્તનને લઘુ એવા સુવર્ણકલશની ઉપમા આપે છે. હાડ, ચરબી અને માંસ યુક્ત ભૂજાઓને કમલદંડની. ઉપમા આપે છે. હાડ, માંસયુક્ત સ્થલ જંઘાને વિષયના લાલચુ કેળના સ્થંભ સમાન ગણે છે. અલંકારથી વિભૂષિત એવા કામિનીના દેહને કામુકજનો સુરસુંદરીદેવીની ઉપમાથી નવાજે છે. જ્ઞાનીને મન જે નારી નરા વૈરાગ્યના કારણભૂત છે, તે નારીને કામીજન જુદી જુદી દૃષ્ટિથી નિહાળે છે. પૃથ્વીચંદ્રકુમારે કેશવ બટુકને ઉપનય જીવ સાથે સરખાવી બતા, - કુમારનો ઉપદેશ સાંભળી એ રૂપવતીઓના રૂપમદનો ની ઓસરી ગયો, વૈરાગ્યના રંગને ધારણ કરનારી એડ રમણીએ વિચારવા લાગી. “અહો ! કુમારની વાણી સત્ય છે. અમારા સરખી સ્ત્રીઓના અંગની શું લાલિત્ય છે ?" જેવું અમારું અંગ હાડ માંસ અને રૂધિરથી વ્યાપ્ત છે તેવું પુરૂષનું પણ ! છતાંય આર્યપુત્ર સ્ત્રીઓના જ અંગની : નિંદા કેમ કરે છે? પોતાની સ્ત્રીઓને ગહન વિચારમાં પડેલી જાણી કુમાર બ૯ોપુરૂષો જેમ સ્ત્રીઓના અંગોપાંગને જોઈ મોહ પામી જાય છે તેવી રીતે સ્ત્રીઓ પણ પુરૂષોના મનહર અવયવો જેઈ આસક્ત થાય છે. છતાં એમાંય રૂધમ, . દુ:ખે કરી ગર્ભધારણ, દુ:ખે કરી પ્રસતિ, અને કામની અતિ આસક્તિથી સ્ત્રીઓ અધિક નિંદાને પાત્ર છે. મહેઘેલો જીવ શરીરરૂપી ઘરમાં અશ૬ એવા વિષયસુખને જોઈ રાચે છે. કે કેશવ જેમ પોતાના ઘરમાં અસદુ એવા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust