________________ 484 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કુમારે કેશવનું વૃત્તાંત કહ્યું તે સાંભળી સર્વે સ્ત્રીઓ એની મૂર્ખતા પર ખડખડ હસી પડી. - . પૃથ્વીચંદ્ર કુમાર બેલ્યો. હે બટે! આ કેશવનું - ચરિત્ર હાસ્યાસ્પદ છે કે નહિ; તે કહે. “બટુક બેલો. આ વૃત્તાંત જરૂર હાસ્ય. કરનારૂંજ છે સ્વામિન ! પણ. એના જેવા શું બધા હશે કે ? | પ્રિયાઓને પ્રતિબોધ “હે બઢકં! તું કહે છે કે બધા શુ આવાજ હોય છે તો સાંભળી બટક વિષ્ણુના પ્રશ્નના જવાબમાં પૃથ્વીચંદ્રકુમાર બેલ્યો. “આ સંસારી જીવ કેશવ બના જ છે. મોહમાં મુંઝાઈ ગયેલ હોવાથી જ્ઞાનીની નજરમાં જડ, તેમજ કાર્યાકાર્ય હિતાહિતના ભાન વગરને હોવાથી ચેરાસી લાખ જીવનિમાં ભમી રહ્યો છે. કેશવ જેમ કપિલાના આદેશથી સ્વર્ણભૂમિમાં ધન કમાવા ગયો તેમ જીવ કર્મ પરિણતિના વશ પડેલો તેના આદેશથી સ્વર્ણભૂમિ રૂ૫ મનુષ્યભવમાં આવ્યું. કેશવે જેમ સ્વર્ણભૂમિમાંથી મહેનત કરી સ્વર્ણ પેદા કર્યું તેમ જીવે પણ અકામ નિર્જરા વડે કરી કંઈક સુકૃત રૂપ કાંચન ઉપાર્જન કર્યું. કેશવનું ધન ઈંદ્રાલિકે માયા વડે કન્યાની લાલચ બતાવી હરી લીધું તેમ જીવે મનુષ્ય જન્મમાં ઉપાર્જન કરેલું સુકૃત માયામાં માહિત થઈ વિષયમાં લુબ્ધ બની અઢારે પાપસ્થાનક આચરીને હારી દ•િ કેશવ જેમ ફરીને સ્વણુ મેલવવા દેશદેશ ફરવા લાગ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust