________________ એકવીશ ભવનો સ્નેહસંબંધ 435 કનકધ્વજ રાજાની દીક્ષા. ગુણધર મુનીએ કેશવની કર્મકથા કહી સંભળાવી, જેથી પુરૂષોત્તમ રાજાને જાતિસ્મરણ જ્ઞાન થવાથી એણે : પોતાનો પૂર્વ ભવ જેગુરૂના કહેવા પ્રમાણે પિતાને - ભવ જાણું ગુરૂને નમી બેલ્યો, “હે ભગવન ! ભવાંતરની જેમ આ ભવમાં પણ અમને બોધ કરવાને આપ પધાર્યા એ અમારાં અહોભાગ્ય છે. સંસારથી વિરકત થયેલ હું હવે આપની પાસે દીક્ષા ગ્રહણ કરીશ.” - રાજ પુરોહિત કપિંજલ પણ જાતિ સ્મરણથી પિતાને - ભવ જાણી ગુરૂને નમી બે “ભગવાન ! મેં પણ દુનીતિનું ફલ જોયું છે તો સંસારથી ભય પામેલા મને દીક્ષા આપી મારો ઉદ્ધાર કરે.” - કપિંજલની વાણિ સાંભળી રાજાએ ગુરૂને પૂછ્યું, ભગવન! કપિંજલે દુર્બયનું ફલ શી રીતે ભગવ્યું તે કહો. ) “રાજન ! કપિંજલને પૂર્વભવ સાંભળ. વસંત'પુર નગરમાં તું જ્યારે રાજા હતો ત્યારે શિવદેવ નામે આ શ્રાવક હતો, તે અણુવ્રતને ધારણ કરનારો ને સામાયિક પષધમાં પ્રીતિવાળે, બ્રહ્મચારી હતો સાધુઓની વૈયાવચ કરનારો હોવા છતાં મેહને એની મતિ ફેરવી નાંખી જેથી સમતિને વમી તે પણ સાધુઓની નિંદા કરવા લાગ્યો, ગુરૂને વંદન કરવાનું તેમજ તેમને આહારપાણી આપવાનું છોડી દીધું. વૈયાવચ્ચ કરવા અથવા દર્શન કરવા પણ તે ગુરુ પાસે જતો નહિ, બલકે મેહનની જેમ - સાધુઓની નિંદા કરતો ને તેમની આજ્ઞાની વિરાધના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust