________________ = = પૃથ્વીચંદ્ર અને ગુણસાગર શંબર નામે બે પુત્રો હતા. પોતાની દરિદ્રાવસ્થા હેવાથી અને પુત્રો ધન કમાવાને કંઈક ભાતા સાથે કાંચનપુર : તરફ ગયા. કારણ કે સુધાની વેદના જાગે તે વ્યાકરણ ભણવાથી કાંઈ દૂર થતી નથી તેમજ જલની ઈચ્છાવાળાને કાવ્યરસથી પણ તૃપ્તી થતી નથી અને વેદના છંદના સ્તોત્રો વડે કાંઈ કુળને ઉદ્ધાર થતો નથી, માટે જો ધન ઉપાર્જન ન કર્યું તો બધી ય કિયાઓ નિષ્ફળ જાણવી. કે અન્યદા માર્ગમાં ભોજન સમયે એક કદઈની દુકાનેથી મીઠાઈ વગેરે લાવીને કોઈ વૃક્ષ નીચે ભોજન કરવાને બેઠા. ભાગ્યને માપવાસી કૃશ થયેલા મુનિ ધર્મલાભ કહેતા ત્યાં આવી ચડયા. એ મહામુનિને જોઈ ભક્તિથી ભરપુર હૃદયવાલા તેઓએ એ નિર્દોષ મિષ્ટાન્નથી તેમને પ્રતિલાભિત કર્યા. મન, વચન અને કાયાના એકદમ શુભ અધ્યવસાયથી તેમણે ભોગ્ય કર્મ ઉપાર્જન કર્યું. * તે સમયે યક્ષના મંદિરમાં આવેલી બે રાજ્યકન્યાએ આ દાનને જોઈ તેમની અને દાનની ખુબ પ્રશંસા કરવા લાગી. પ્રશંસા કરતી તે રાજકન્યાઓ પેતાના નગરમાં ચાલી ગઈ એવી રીતે એ ચારે જણે એક સરખુ પુણ્ય ઉપાર્જન કર્યું. તે પછી બન્ને બ્રાતાએ દાનની અનુમેદના કરતા કાંચનપુરના ઉદ્યાનમાં આવ્યા ત્યાં એક વૃક્ષની નીચે વિશ્રામ લેવાને બેઠા. તે સમયે કાંચનપુરના ચંદ્ર રાજાનો પટ્ટહસ્તિ આ લાન સ્થંભ ભાગીને નગરીમાં રંજાડ કરવા લાગ્યું જેથી લેકે હાહાકાર કરતા નાસભાગ કરવા લાગ્યા, અને બાંધવે આ કેલાહલ સાંભળીને નગરમાં આવ્યા. પહસ્તીને કેઈ વશ કરી શકયું નહિ, ને ગૃહ, હાટ, દુકાન વિગેરે ભાગતો મધ્ય ચેકમાં આવ્યું. રાજાએ ઢંઢેરો પીટા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust