________________ એકવીશ ભવને નેહસંબંધ 301 વિચાર શીલ અને ચિંતાતુર હોય છે ત્યારે મૂખ સુખેથી જીવે છે. સજ્જન સંતાપ પામે છે ત્યારે દુજન વિલાસ , કરે છે. દાતાર નિધન હોય છે ત્યારે ધનવાન પણ છે એ . જગતની વિચિત્રતા નથી તો શું ? લકે બેલ્યા- તેથીજ પાપને જય છે ધર્મને નહિ.” એવી અજ્ઞાની લકની વાણી સાંભળી ધરણુ ખુબ પ્રસન્ન થયો ને બને આગળ ચાલ્યા. માગમાં ધરણ બે “હે ભાઈ મારાં બને . નેત્રો મને આપી દે અથવા તે સરત કરી નથી એમ કહે " ધરણની નફટાઈ પ્રકાશવા માંડી, તેનું વચન સાંભળી ધન્ય બો૯. “મેં શરત કરેલી . ના શીરીતે કહેવાય? હું શરત પ્રમાણે નેત્રો હારી ગયો. છું તો તું તેનો ફાવે તેમ ઉપયોગ કર, - પાપી ધરણે આકડાનું દૂધ આંખમાં ભરીને તેનાં બન્ને નેત્રો ફાડી નાખ્યાં. ધન્યને એ રીતે અંધ બનાવી કપટી ધરણ વિલાપ કરવા લાગ્યો " અરે ! અરે ! મેં પાપીઆએ આ શું કર્યું? મેટા ભાઈને મેં મોટો અનર્થ કર્યો, સંબંધીઓને હું શું મેં બતાવીશ?” ' એ વિલાપ કરતા ધરણને શાંત કરતો ધન્ય બે -અરે ભાઈ! એ બધો કર્મને વિલાસ છે એમાં તારે ખેદ કરવો નહિ, - વાતો કરતા અને આગળ ચાલ્યા. તેટલામાં સહસા . ધરણ બેલ્યો. અરે ભાઈ! સિંહ આપણને હણવાને ધસી. આવે છે હવે શું થશે, " તો તું શીધ્ર નાસી જા ને આપણા કુળનું રક્ષણ કેર 22 ધન્ય એને તુરત નાશી જવાની પ્રેરણા કરી દુષ્ટ ધરણે ધન્યની વાતને તરતજ અમલ કર્યો પોતાને કુત, P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust