________________ એક્વીશ ભવને સ્નેહસંબંધ 225 ન હોવા છતાં ભાવચારિત્ર અથવા ચારિત્રના પરિણામને ધારણ કરતો રાજા દોષરહિત અનશનને કરીને કાલધર્મ પામી સાતમા મહાશુક દેવલોકને વિષે સત્તર સાગરોપમના આયવાળે દેવ થયો, ત્યાં ધર્મરૂપી કલ્પવૃક્ષના ફલને ભેગવવા લાગ્યો, કનકસુંદરી પણ રાજાની સાથે વિશુદ્ધ એવા શ્રાવિકા ધર્મનું આરાધન કરી અનેક પ્રકારનાં તમને કરતી શરીર ક્ષીણુ તેજવાળી થઈ છતી મરણ પામીને સાતમાં સ્વર્ગ . વિષે તે જ વિમાનમાં સત્તરસાગરોપમના આયુવાળે દેવ થયે, પરિચ્છેદ ૪થો દેવરથ અને રત્નાવલી. -(0) સાતમા ભવમાં. प्रणम्य परया भक्त्या, पार्श्वनाथं जिनोत्तमम् / चतुर्थसर्गसंबंधः प्रोच्यते शुद्धभाषया // 1 // . ..' - ભાવાર્થ-અત્યંત ઉત્કૃષ્ટ ભક્તિ વડે કરીને જનોને વિષે ઉત્તમ એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરીને ચેથા સગને સંબંધ શુદ્ધ ગુજરાતી ભાષામાં હું કહીશ આ જબુદ્વીપના પૂર્વ વિદેહને વિષે સુકચ્છ નામની વિજયમાં સુરપુરી સદશ અયોધ્યા નામે નગર આવેલું છે, કે જે શહેરના પ્રાસાદની ઉપર મધુર કિલકિલાટ કરતા 15A Jun Gun Aaradhak Trust Ac. Gunratnasuri M.S.