________________ 204 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - રાજારાણીએ એ વૈરાગ્યથી ભરેલા હદય વડે દિવસ પસાર કર્યો. બીજા દિવસના પ્રભાતે ઉદ્યાનપાલકે વધામણિ આપી. “હે દેવ ! આપ જય પામે, વિજય પામે, લક્ષ્મી, સૌભાગ્ય અને ઐશ્વર્યથી આપ વૃદ્ધિ પામે, આપની નગરીના ઉદ્યાનમાં જીનેશ્વર ભગવાન પધાર્યા છે દેવતાઓએ સમવસરણની રચના કરેલી છે, તેમાં બિરાજેલા ભગવાન ભવ્ય જીવોને ધર્મ સંભળાવી રહ્યા છે.” ઉદ્યાનપાલકની વધામણિ સાંભળી રાજા ખુશી થઈ ગયો, એક લક્ષ દીનાર ઉદ્યાનપાલકને ઈનામ આપીને અંત:પુર સહિત રાજા જીનેશ્વરને વંદન કરવાને ચાલ્યો સમવસરણ દષ્ટિગોચર થતાં પંચ અભિગમ સાચવી - રાજચિહનો ત્યાગ કરી રાજા સમવસરણમાં આવ્યું, વિધિપૂર્વક જીનેશ્વરને વાદી પિતાને ગ્ય સ્થાનકે બેસી ભગવાનની દેશના સાંભળવા લાગ્યો, જીનેશ્વરની વાણીને એ સાંભળી રાજા મોહનો પરાજય કરી પ્રિયા સહિત નગરમાં આવ્યો, રાજાએ મંત્રીઓને બોલાવી પોતાના પુત્રની રાજ્ય ભિષેક માટે તૈયારી કરવા હકમ આપ્યો. મુહર્ત જોવરાવી - મંત્રીઓએ બધી તૈયારી કરી, શુભ મુહત્ત રાજાએ પોતાના * પુત્રનો રાજ્યાભિષેક કર્યો નગરમાં આનંદમંગલ વર્તાઈ રહ્યાં - રાજ્યની જોખમદારી દૂર કરી રાજા લલિતાગે પિતાના "પ્રિયા ઉન્માદયંતી સાથે જીનેશ્વરની પાસે દીક્ષા ગ્રહ કરી, પાંચ સમિતિ અને ત્રણ ગતિથી ગુપ્ત એવા લલિતાંગ રાજર્ષિ બાર પ્રકારના તપને આચરતા નિરોતચારેપણે સંયમની આરાધના કરવા લાગ્યા નિરતિચારપણે સંયમને પાળી પ્રાંતે સમાધિપૂથ: કાલ કરી ઈશાન દેવલોકને વિષે પાંચ પ૯પમના આવે" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradnak Trust