________________ ભવ્ય જ નથી એ વાય ની એકવીશ ભવને સ્નેહસંબંધ 169 સુખના અથી જનોએ પિતાની લક્ષ્મી સારા કાર્યોમાં વાપરવી જોઈએ. એવી રીતે વિધિપૂર્વક કરેલ દ્રવ્યસ્તવ જ ભાવસ્તવનું કારણભૂત બને. - સાત આઠ ભવમાં તે જનધર્મ પ્રાપ્તિના ફલરૂપ સ્વર્ગ અને મનુષ્યમાં શતાવેદનીયને અનુભવતો શિવસંપદાને પામે છે. અરે! વિધિપૂર્વક આરાધન કરનારની આ તો વાત છે, બાકી તો અનાભોગ–દેખાદેખીયે ધર્મનું આરાધન કરનાર, જીનેવરની પૂજા કરનાર શુયુગલની માફક પણ પરંપરાએ કલ્યાણને પામે છે. માટે હે ભવ્ય જન! યતિધર્મ અને ગૃહસ્થ ધર્મ સિવાય ત્રીજે ઉપાય સંસાર કારાગ્રહથી છુટવાને નથી. એમ જાણ્યા છતાં વિલંબ કરો તમારે ઉચિત નથી. કારણકે પ્રાણીઓને ધર્મની સામગ્રી મળવી દુર્લભ છે. ચેરાસી લાખ જીવોનીમાં ભ્રમણ કરતા જીવને મનુષ્ય જન્મ પામવો તે દુર્લભ છે તેમાંય "ધર્મની સામગ્રી તો લઘકમી જીવને જ પ્રાપ્ત થાય છે એવી દુર્લભ સામગ્રીને પામીને કણ પ્રમાદ કરે ?" ગુરૂમહારાજની અમૃતમય દેશના સાંભળીને કેટલાક છોએ કર્મના લઘુપણાથી તરતજ દીક્ષા ગ્રહણ કરી. કેટલાક અશક્તોએ દેશવિરતિ ધર્મ અંગીકાર કર્યો. કેટલાકે સમકિત ગ્રહણ કર્યું. દેવસિંહકુમારે પંચ અણુવ્રત ગ્રહણ કરીને પૂછયું, “ભગવાન ! દ્રવ્યસ્તવ કરવાવડે શુકયુગલની કલ્યાણ પ્રાપ્તિ કેવી રીતે થઈ તે આ સભાના બધને માટે આપ કૃપા કરીને કહે ?" કુમાર દેવસિંહનો પ્રશ્ન સાંભળી ભવ્યજનના હિતને માટે ગુરૂ મહારાજે યુગલનું કથાનક કહેવું શરૂ કર્યું આ દક્ષિણ ભારતમાં વૈતાઢય પર્વતની સમીપે સિદ્ધિ કર નામનું રમણીય ઉદ્યાન આવેલું છે, સદાકાળ ફળને મા ઉચિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust