________________ એકવીશ ભવને નેહસંબંધ 167 છાડતા નથી, નિર્ધનને પણ સતાવે છે ને ધનવાનને પણ અરે ચારે ગતિમાં એવી કઈ પણ વિટંબણું નથી કે જીએ પરવશપણે અનંતીવાર ન ભેગવી હોય એવા આ દુ:ખદ સંસારમાં તમારા જેવા બુદ્ધિમાને “જે થવાનું હશે તે થશે એમ માનીને નિશંકપણે રાચે, માચે, તે યોગ્ય નથી, આફત આવે તે પહેલાં જ ડાહ્યા પુરૂષોએ જાગી જવું જોઈએ મનુષ્યભવ પામીને તેને ચગ્ય કારવાઈ કરી મનુષ્યભવને સફળ બનાવવા જોઈએ, ધર્મનું આરાધન કરીને આપદાઓનો નાશ કરી આ લોક અને પરલોકમાં સુખ સંપત્તિ મેલવવી, મોક્ષ પણ એ ધર્મારાધનવડેજ લબ્ધ થઈ શકે છે. જીનેશ્વરની સેવા કરવાથી તેમની આજ્ઞાનું આરાધન કરવાથી પણ ધર્મ સાધી શકાય છે. અરે ! ક૯પવૃક્ષ સમાન ફળને આપવાવાળી જીનેશ્વરની સેવા જીવોને શું શું નથી આપતી? જીતેન્દ્ર પૂજાનું ફલ દ્વિવ્યસ્તવ અને ભાવસ્તવ એ બન્ને પ્રકારે જીનેશ્વરની જ્ઞાનું આરાધન થઈ શકે છે ભાવસ્તિવના સભ્ય પ્રકાના આરાધનથી પ્રાણી આઠ ભવસુધીમાં અવશ્ય સંસાર થકી મુકાઈ જાય છે એ ભાવ સ્તવના આરાધક પંચમહા વિત ધારી, પંચ સમિતિ અને ત્રણ ગુપ્રિરૂપ અષ્ટ પ્રવચન માતાના ધારક, સમાદિક દશ પ્રકારના સાધુના ધર્મવડે વિભૂષિત, ઉપસર્ગ, પરિસહને સહન કરનારા સાધુએજ હોઈ શકે જન્મ, જરા અને મરણથી રહિત, શેક, સંતાપ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust