________________ 144 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - જવામાં હું સહાય કરીશ, કારણકે જીવતર સલામત હશે તો કાલે સૌ સારાં વાનાં થશે.” હે સોમ્ય ! જેમ તમને સુખ પડે તેમ કરે છે...' ગુણસુંદરીને રથમાં બેસાડીને વેદરૂચિ શ્રાવસ્તીની સીમાએ આબે, નગરની સમીપે આવીને બે. “હે સુભગે! તું તારા પતિને ઘેર જા, હું પણ હવે મારા નગર તરફ જઈશ.” તેહીજની વાણી સાંભળી ગુણસુંદરી બેલી, “હવે બીજી વાતથી સર્યું. આજથી તું મારે ભાઈ છે માટે સુખેથી નિ:શંકપણે મારી સાથે મારા નગરમાં ચાલ, બેનની સાથે આવવામાં શુ ભાઈને લજા હોય?” ભાવીને વિચાર કરતો વેદરૂચિ રથને હાંકતાં નગરીમાં પુણ્યશર્માને મકાને પહોંચ્યો. પુણ્યશર્મા પિતાની પત્નીને જોઈ ખુશી થયો. “હે નાથ ! ભિલ લોકો ધાર્ડ પાડીને મને લઈ ગયેલા તે આ બાંધવે મને તેમના પંજા-- માંથી છોડાવી. માટે એનું બહુમાન કરે,ઝ પ્રિયાનું વચન સાંભળી રાજી થયેલો પુણ્યશર્મા 9. “હે સુંદર! કાગડાના ટેળામાં હંસની માફક તમારે ભીલના સહવાસમાં રહેવું યોગ્ય નથી. માટે સુખેથી અહીં રહા અહીંયાં રહેતાં તમને કાંઈ ન્યૂનતા રહેશે નહી. ( પુણ્યશર્માનાં મધુરાં વચનથી અધિક લજાતુર થયેલી. વેદરૂચિ મનમાં વિચાર કરવા લાગ્યું, " કોયલના શબ્દ માફક શી એના વચનની મધુરતા ! કામદેવ જે અને સ્વરૂપવાન છે. સમુદ્રની માફક ગંભીર અને કેવો ઉમદા દિલાવર દિલનો છે! આ ભાગ્યવાનનું મેં વગર કારણે અનર્થ કર્યું. અરે! મારામાં ને એનામાં કેટલું અંતર ? ક્યાં એની સજનતા ને કયાં મારી દૃજનતા? દુર્જનની માફક બીલાડો લોલુપતાથી દુધની ભરેલી દોણુને ભાગતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust