________________ સ્વ. પન્યાસજી મહારાજ શ્રીતિલકવિજયજીનું ટુંક જીવન ચરિત્ર. [તીર્થોદ્ધારક જૈનાચાર્ય શ્રીમાન વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શિષ્ય પંન્યાસજી દાનવિજયજી મહારાજના પટ્ટધર શિષ્ય શાન્તમૂર્તિ બાલબ્રહ્મચારી વિર્ય શ્રીમાનું અનુગાચાર્ય સ્વ. શ્રી પંન્યાસજી મહારાજ શ્રીતિલકવિજયજી ગણિવયના જીવનને સંક્ષપ્ત ઈતિહાસ પરિચય.] - X - જન્મ-વિ. સં. 1946 મહા સુદી 11 વાંકાનેર, દીક્ષા:-વિ. સં. 1967 મહા સુદ 11 મોટી ચંદાર, ગણિપદ-વિ, સં. 1987 કાર્તિક વદ 5, કપડવંજ, પંન્યાસપદ-વિ.સં. 1987 કાર્તિક વદ 8, કપડવંજ, કાલધર્મ:-વિ. સં. 197. પિોષ વદ ૧૪ને રવીવાર સવારના 6 વાગે અમદાવાદ મુકામે. - 4 - જ્યાં જનધર્મ પ્રત્યે અસાધારણ માન દર્શાવાય છે, જ્યાં શત્રુંજય, પાલીતાણા વિ. તિર્થક્ષેત્રો છે, એવા સૌરાષ્ટ્ર (કાઠીયાવાડ) દેશમાં આવેલા વાંકાનેર શહેરમાં, બાલ બ્રહ્મચારી શ્રી પન્યાસજી મહારાજ શ્રીતિલકવિજયજી ગણિવર્યનો જન્મ વિ. સં. ૧૯૪૬ના મહા સુદી 11 ના પવિત્ર દિવસે થયો હતો P.AC. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust