________________ ' કરાવનાર તેમજ ઐહિક સુખ પણ આપનાર અને વિન નિવારનાર તેત્રનું વિધિપૂર્વક આરાધન કરવા ગ્ય છે. તેના વિધાનમાં મુખ્ય એકાગ્ર ચિત્તે ધૂપ દીપ પૂર્વક 500 જાપ કરવાનું બતાવેલું છે. આ સ્તોત્રને મહિમા અદ્યાપિ પણ સુપ્રસિદ્ધ છે. . - આ ચરિત્ર લઘુ છતાં તેની અંદર પ્રસ્તાવિક લેક પુષ્કળ આપેલા છે. અમે કેટલેક ઠેકાણે લેક અર્થ સાથે આ પ્યા છે અને કેટલેક ઠેકાણે માત્ર અર્થજ આપેલ છે. ઉપરાંત આ ચરિત્રમાં પૃથફ પૃથક સ્થળે સ્વપ્નશાસ્ત્ર, શકુન શાસ્ત્ર ને વાસ્તુશાસ્ત્રની જરૂરની હકીકતો સમાવી છે. છીંકનું ફળ, ગર્ધભના શબ્દનું ફળ, દાંત અમુક માસે પુટવાનું ફળ ઇત્યાદિ પણ બતાવ્યું છે, વિદ્યાના મહિમા સંબંધી પણ સારે ઉલ્લેખ કર્યો છે. છેવટે ધરણેન્દ્ર પ્રસન્ન થઈને પાતાળલેક બતાવવા પ્રિયંકરને લઈ જાય છે. તે પાતાળલોકનું વર્ણન પણ સારું આપેલું છે. આ સ્થળ તેનું સાશ્વત સ્થાન જણાતું નથી પણ તેનું કિડાસ્થાન જણાય છે. તેની વિચિત્ર રચના તેણે ઈચ્છાનુસાર જેલી હોય એમ લાગે છે. . . . . . * આ ચરિત્ર વાંચતાં બહુ અસરકારક, હિતકારક તેમજ મિથ્યાત્વના નિમિત્તે સેવવાથી દૂર રાખનાર જણવાથી તેને જૈન બંધુઓ સમક્ષ ગુર્જર ભાષામાં મૂકવું ઉચિત ધાર્યું છે. ' - આ બીજી આવૃત્તિ છપાવતાં તેમાં પાછળ ઉવસગ્ગહેર સ્તોત્ર મૂળ આપેલ છે તેટલે વધારો કર્યો છે. તે ખાસ ઉપયોગી છે. સં. 1979 | શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, અશાડ. શુદિ ૧ઈ ભાવનગર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust