________________ પ્રિયંકરનૃપ ચરિત્ર સન્માન આપ્યું, અને ભેજનાવસરે નાના પ્રકારની પૂર્વે નહિ જેચેલી એવી વસ્તુઓ પીરસીને તેમને બહુ સત્કાર કર્યો. કહ્યું છે કે- સાકર, અમૃત કે દૂધ મિષ્ટ નથી, પણ માનપૂર્વક ભેજન કરવું એજ અતિ મિદ અને ઈષ્ટ છે.” વળી પાણીને રસ શીતળતા છે, પારકા ભોજનનો રસ આદર છે, અનુકૂળતા એ સ્ત્રીઓને રસ છે અને સુવચન એ મિત્રને રસ છે.' જ કેટલાક દિવસો પછી મહોત્સવ સમાપ્ત થતાં નાના પ્રકારનાં વસ્ત્રાભરણ આપવા વડે સત્કાર પામેલી, અને પ્રિયશ્રીનાં વિનય, વિવેક અને વચનચતુરાઈથી ચમત્કાર પામેલી તે બહેન પરસ્પર બેલવા લાગી કે- અહે ! આ આપણી હેનનું ગાંભીર્ય અને ચાતુર્ય કેવા પ્રકારનું છે? તેણે આપણે કે. સત્કાર કર્યો ? કહ્યું છે કે –“અશ્વ અશ્વમાં, હાથી હાથીમાં, લેહ લેહમાં, કાષ્ઠ કાષ્ઠમાં, પાષાણ પાષાણમાં, વસ્ત્ર વસ્ત્રમાં, સ્ત્રી સ્ત્રીમાં અને પુરૂષ પુરૂષમાં મોટું અંતર રહેલું છે. આપણે તે દિવસે એની જે મશ્કરી કરી હતી તે ખરેખર આપણે અયોગ્ય જ કર્યું છે. કહ્યું છે કે-હાસ્યથી મહાજને પણ લઘુતા પામે છે. જુઓ! સહજના હાસ્યથી ધનાએ સ્ત્રીઓને તજી દીધી, હાસ્યથી ક્ષુલ્લક સાધુનું અવધિજ્ઞાન ચાલ્યું ગયું અને હાસ્યથી મિત્રો શત્રુ જેવા થઈ જાય છે.” પછી લજજા પામીને તે બહેનોએ પ્રિયશ્રીને ખમાવી, એટલે પ્રિયશ્રીએ કહ્યું કે-“હે હે ! એ સંબંધમાં તમારો કેઈ જાતને દેષ નથી. મારા પૂર્વે કરેલા અશુભ કર્મનુંજ એ ફળ હતું. બાકી જે પ્રાણીઓ ધનને ગર્વ કરે છે તેઓ અવશ્ય આ ભવમાં અને પરભવમાં દરિદ્રતાને પામે છે. કહ્યું છે કે-હે મૂઢ પ્રાણું!“હું ધનવંત છું” એવો ગર્વ ન કર, અને હું ધનહીન છું” એવો ખેદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust