________________ પ્રિયંકા A (7*67 9. વળી છે તે તે સમથી સંતુષ્ટ !i આ તિ વળી “શુધ્ધ દેહથીજ પ્રાણી ધર્મને યોગ્ય થઈ શકે છે, અને જે જે કૃત્ય કરે છે તે સફળ થાય છે.” . શેઠના આવા દઢ નિયમથી સંતુષ્ટ થયેલા રાજાએ તે બધું નિધાન તેને સમર્પણ કર્યું અને કહ્યું કે-હેઝિન ! આ નિધાન તારા પુણ્યથી જ પ્રગટ થયું છે, માટે તુંજ તેને ગ્રહણ કર.” પછી રાજાએ સન્માનપૂર્વક શેઠને વિદાય કર્યા, એટલે નિધાન લઈને શેઠ પિતાને ઘેર આવી વિચારવા લાગ્યા કે અહો ! આ લેકમાંજ મને નિયમનું ફળ પ્રાપ્ત થયું. કહ્યું છે કે परार्थग्रहणे येषां, नियमः शुद्धचेतसाम् / ગણ્યાગાંતિ થિયરતે , વાવ સ્વયંવર | ? | જે શુદ્ધ મનવાળા પુરૂષો પરધન ગ્રહણ ન કરવાનો નિયમ લે છે તેઓને લક્ષ્મી સ્વયંવરા થઈને સામી આવી પોતેજ ભેટે છે.” વળી “ભાગ્યવંત પુરૂષે ગમે તે નિયમ તો અવશ્ય લેવો. કેમકે અલ્પ નિયમ પણ મેટા લાભનું કારણ થાય છે, એમ મહામુનિ એ કહ્યું છે.” પછી શેઠ પિતાની પ્રિયાને કહેવા લાગ્યું કે હે પ્રિયેઆ બધું ધર્મનું ફળ સમજવું.” પછી અનુક્રમે તે ધનથી પાસદત્ત શેઠ મટે વ્યાપારી થયા. એકદા તેણે ગવાક્ષાદિકથી મનેહર એવો ન આવાસ કરાવ્યું અને તેમાં રહીને વિવિધ વ્યાપાર કરતાં પિતાની પ્રિયા સાથે વિવિધ સુખ ભોગવવા લાગ્યુંપ્રિયશ્રી પણ ધર્મ કર્મ કરતી શ્રેષ્ઠીને અનુપમ સુખનું ભાન થઈ પડી. કહ્યું છે કે- સ્ત્રી પ્રથમ તે ધર્મકાર્યમાં સહાયક થાય છે, કુટુંબ ક્ષીણ થતાં [ હલકી સ્થિતિમાં આવી પડતાં ] ગમે તેમ તેને નિભાવી લે છે, વિશ્વાસમાં ત સખી સમાન થાય છે, હિત કરવામાં ભાગની સમાન બને છે, લજજાના વંશથી તે પુત્રવધૂ જેવી થાય છે, વ્યાધિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust