________________ લીધી. નવ સંગમમાં ભય પામેલી તે બાળાને કામી પાંડુએ ત્યાંજ ભેગવી. પાંડ તેને રૂપ ગુણમાં બંધાઈ ગયે, અને તે મુગ્ધા રાજકુમારી પણ તેના રૂપ ગુણમાં બંધાણી, બંનેની વચ્ચે પરસ્પર ગાઢ સંબંધ થયે, પ્રેમબંધનમાં આવેલો પાંડુ તે મંદિરમાં સાત દિવસ સુધી રહે. આમે દિવસે પાંડુ જવાને તૈયાર થયે, એટલે તે વિચક્ષણ રાજકન્યા વિનયથી બોલી- સ્વામિનાથ ! તમે જવાને તૈયાર થયા, પણ મારે તમને કાંઇ કહેવાનું છે, પણ કહેતાં લજજા આવે છે. પાંડુ બેલ્યો- પ્રિયા ! પિતાના પતિની આગળ કહેવામાં લજજા શાની ? જે કહેવાનું છેય, તે કહેકુંતા શરમાતા શરમાતી બોલી– પ્રાણેશ ! . તમે જે દિવસે અહિં આવ્યા, તે દિવસે સ્ત્રી ધર્મમાં આવ્યાં, મને ચાર દિવસ થયા હતા. કદિ તેમાંથી કાંઈક બને તે શો આધાર ? પાંડુએ તત્કાળ વિચારી તેને પિતાના હાથનું કડું આપ્યું, અને એક મુદ્રિકા આપી. કાર્ય સિદ્ધ કરી હર્ષ પામતે પાંડુ ત્યાંથી ચાલી નીકળ્યા. પેલા વિદ્યાધરને તે મુદ્રિકા પાછી આપી. કુતાને એક માસ પછી ગર્ભનાં ચિન્હ માલમ 11 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust