________________ માતા પિતા તરફ ઉત્કંઠાવાળે થઈ એકી સાથે આનંદમાં મગ્ન થઈ ગયે, પણ મારે માટે વિચાર કર. તારી માતા રુકિમણું મારે પુત્રી સમાન, અને અતિ વત્સલ છે. તારો પિતા કૃષ્ણ મારે ભક્ત છે, તેઓ મારી ઉપર અતિ રાગ ધારણ કરે છે, સી યાદવો મારી તરફ પૂજ્ય બુદ્ધિ રાખે છે, તું નિદય થઈ મારી તરફ આવી રીતે કેમ વર્તે છે? નારદજી. નાં વચન સાંભળી મદન બેલ્યો– પૂજ્ય ! તમારૂ ચરિત્ર કપટ ભરેલું મારા જાણવામાં આવ્યું છે, હું આવ્યા તે તમને રુચતું નથી, મારૂં શીધ્ર ગમન તમને પસંદ નથી. જ્યારે તમારી ઈચ્છા એવી હો ય તે હું દ્વારકામાં નહીં આવું, તમે એકલા જાઓ. : આ પ્રમાણે કહી મદને વિમાનને આકાશમાં અટકાવ્યું. વિમાનને સ્થભિત થયેલું જોઈ નારદ બેલ્યા–વત્સ ! મને તે તારામાં પણ કપટ લાગે છે. તને વિદ્યાધરને લેક છેડો રૂચ નથી, તેથી તે આમ વિલંબ કરે છે. તારી માતાને પરાભવ થયા પછી તું ત્યાં જઈશ તે તે વ્યર્થ છે. વત્સ ! શું તને તારી માતા પ્રિય નથી? હવે તારે સત્વર જવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust