________________ પૂજ્યમુનિ ! તે વિમાનને સત્વર તૈયાર કરો. મદનના કહેવાથી નારદે વેગવાળું એક વિમાન કર્યું. પછી નારદ બોલ્યા–વત્સ ! આ તારે ગ્ય વિમાન તૈયાર થયું, તે ઉપર ચડી જા. તું હમણાંજ તારી માતાની સમીપ પહોંચીશ. નારદના વચનથી સંતુષ્ટ થઈ મદન બેલ્યો–મુનિંદ્ર ! આ વિમાન તે મજબૂત છે? જે તેવું હશે તે બેસી શકાશે. નારદ હસીને બેલ્યા–મદન ! શંકા રાખીશ નહિ. તે વિમાન સમર્થ છે. સત્વર ચડી જા. નારદના કહેવાથી મદને તેમાં ચડવાને પગ મુક્યો, ત્યાં વિમાન તુટી ગયું, તેના બધા સાંધાઓ જુદા પડી ગયા, અને તેને સૈકડો છિદ્ર થઈ ગયાં. મદન બેલ્યો–પૂજ્ય ! તમને સાબાશી છે. શિલ્પ વિધામાં ઘણા નિપુણ લાગે છે. તમે આવો અભ્યાસ કેની પાસે કર્યો હતો ? તમારા જેવું શિલ્પજ્ઞાન થયું નથી, અને થશે પણ નહીં, આજ સુધી મારા મનમાં એમ હતું કે, પૃથ્વી ઉપર નારદ મુનિના જેવો કોઈ વિજ્ઞાની અને વિદ્યાના બળવાળા નથી. મદનનાં આવાં વચન સાંભળી નારદને લજ્જા આવી. તે વિલખા થઈ બોલ્યા- વત્સ ! જે માણસમાં જરાવસ્થા આવી હોય, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust