________________ ગ્રહ કરજે. “પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા થતાં નથી " એ કહેવત જગતમાં પ્રસિદ્ધ છે. બીજા સર્વ ઉપર કાપ કરાય પણ પરતંત્ર ઉપર કોપ કર યુક્ત નથી. અંબા ! હું તમારા ઉદરમાંથી થયેલ પુત્ર છું, એમ તમે જાણજે. મારા વિષે જરા પણ અંતર રાખશો નહીં. હું તમારે જ પુત્ર છું. - મદને આ પ્રમાણે વિવેકથી કહ્યું, તથાપિતેઓ કાંઈ પણ બેલ્યાં નહીં. લજજાથી ન મુખે બેશી રહ્યાં તથાપિ મદન વિનયથી તેમને પ્રણામ કરી પછી પિતાના બધુઓને અને મંત્રીઓને વિનય પૂર્વક નમી સંતોષ પમાડી નગરની બાહર નીકળે. લેકે તેની પ્રશંસા કરતા હતા. મદન નારદ મુનિની પાસે આવી બેલ્ય-મહાશય નારદજી! અહિંથી દ્વારકાનગરી કેટલે દૂર છે ? તે કહે. નારદ બોલ્યા આ વિદ્યાધર ખંડ છે, તે મનુષ્યોને અગોચર છે. તે પછી માનવલેક અને તેથી દૂર દ્વારકા છે. મદન બી ત્યે–પિતાજી ! જ્યારે દ્વારકાનગરી એટલે દૂર છે, તે ત્યાં આપણે શી રીતે જઈ શકીશું ? નારદ બેલ્યા–વત્સ ! ચિંતા કર નહીં. હું શીઘગામી વિમાનવડે તેને ત્યાં લઈ જઈશ. મદન બે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust