________________ પ૭ હતો. રાજાને ચતુરંગ સેના સહિત નગરમાંથી આ વતે જોઈ બળવાન મદન વિચારમાં પડે, અહા ! પિતાની કેવી મૂઢતા, એક રંડાના ખેટા વચનથી મને મારવાનો તેમણે કેટલે આડંબર કર્યો? આમ મદન ચિંતવતું હતું, ત્યાં રાજા નજીક આવ્યા. માર્ગમાં રહેલા પર્વતને રથના સમૂહથી ચૂર્ણ કરતે, અાની ખરીઓના ઘાતથી રજ ઉડાડતે, ગજે કોના મદથી રજને પાછી શમાવો અને પેદલના સમૂહથી સર્વ પૃથ્વીને આચ્છાદાન કરે તે કાલસંવર રાજા ચડી આવ્યો. વાજી ના નાદથી, ગજેના ગર્જરવથી, રથના ચમત્કારથી, અશ્વના ખુંખારાથી, ધનુષ્યના કારથી અને સુભટના સિંહ નાદથી કાનનાં છિદ્ર સાથે આકાશ વ્યાપ્ત થઈ ગયું. આ વા મોટા આડંબરવાળું અને દિશાઓમાં વ્યાપ્ત થયેલું સૈન્ય જોઈ મદને વિદ્યાના અધિષ્ઠાયકનું સ્મરણ કર્યું. તત્કાળ વિધાના પ્રભાવથી એક બીજું સૈન્ય ઉભું કરવામાં આવ્યું, તેમાં ગજે છો, અશ્વ, દિલ અને રથ સમૂહ પ્રગટ થઈ ગયાં. વાજીના શબ્દ અને બંદિજનના જય નાદ થવા લાગ્યા. બંને સૈન્યને સામા સામે સંપટ્ટ થશે. ગજે દ્રો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust