________________ ત્તમ વ્યય ટ્રસ્ટીઓ કેવી રીતે કરી શકે, તેને માટે શેઠ લાડણ ખીમજીના ટ્રસ્ટીઓ જેવું અનુપમ ઉદાહરણ અન્ય સ્થળેથી મળવું દુર્લભ છે. . આ પ્રસ્તાવના પુરી કરતાં પ્રસિદ્ધ કર્તા આશા રાખે છે કે, અત્યાર સુધીમાં જે જે શુભ સંસ્કારી શ્રીમતિએ આવી પ્રતિનાં પુસ્તકો છપાવીને અને તેની પ્રભાવના કરાવીને પુન્ય સંપાદન કર્યું છે, તેમનું અનુકરણ કરનારા અસંખ્ય શ્રીમંતે જૈન કેમમાં ઉદ્ભવે, અને તેમને હાથે જૈન શાસનને ઉોત થાઓ. અસ્તુ. શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ પાલીતાણા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust