________________ - 49 થઈ રાજાએ તેને દમધષના પુત્ર શિશુપાળને આપી હતી, પણ નારદજીના કહેવાથી તે દ્વારકાપતિ કૃષ્ણ વાસુદેવ ઉપર રાગી થઈ હતી. તેણીએ કૃષ્ણની ઉપર કારકામાં દૂત મોકલ્યો હતો. તે દૂતે કૃષ્ણને ખબર આપ્યા એટલે કૃષ્ણ બલભદ્રને લઈ ત્યાં ગયા. ત્યાં યુદ્ધ કરી ચેટીદેશના રાજા શિશુપાળને માર્યો. પછી રુકિમણીને હરી લઈ વનમાં તેનું પાણી ગ્રહણ કરી, તેને પટરાણી કરી, કૃષ્ણ દ્વારકામાં આવ્યા. તે કૃષ્ણ અને રુકિમણને સર્વ અંગે સુંદર એ તું પુત્ર થયે. પૂર્વના વૈરીએ તારું હરણ કર્યું, જેમાંથી બચીને તું અત્યારે આવી સ્થિતિએ આવ્યું છું. હે વત્સ ! તારે માતાનો જે વિયોગ થયા, તે તારી માતાના કર્મ દોષથી થયેલ છે. તેનું કારણ સાંભળ, રૂકિમણી પૂર્વ ભવે લક્ષ્મીવતી નામે બ્રાહ્મણની પુત્રી હતી, ત્યારે એક વખતે તેણીએ કેતુકથી એક મયુરપક્ષીનું બાળક તેની માતાથી જુદું કર્યું હતું, તે બચ્ચાને સોળ ઘડી સુધી જુદું રાખી પછી તેની માતા પાસે મુક્યું હતું. આ પાપના યોગથી તારી માતાને તારે વિયોગ થયેલો છે. પેલા બચ્ચાને સળ ઘડી સુધી રાખેલ તેથી તેને સોળ વર્ષ સુધી તારો વિયોગ રહેશે, તેથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust