________________ લસંવર તથા કનકમાળાએ તને તેમાંથી બહાર કાઢી બચાવ્ય, અને મેહથી ઉછેરી મેટ કર્યો. પર્વના મેહથી તને જોઈ કનકમાળા કામથી પીડિત થઈ છે. “સર્વથી મોહ અતિ દુર્યજ છે.” વત્સ ! તારા ઉપર મોહિત થયેલી કનકમાળા તને બે વિદ્યા આપશે, તે વિદ્યા તારે તેની પાસે જઈ યુક્તિથી ગ્રહણ કરી લેવી. તે સાંભળી મદન બેલ્યો– મુનિરાજ ! તમે અકારણ બંધુ છે, તમારા કહેવા પ્રમાણે હું તે વિદ્યા લેવા તેની પાસે જઈશ. કૃપાળુ ! તે સિવાય મારા મનમાં એક શંકા આવે છે, તે હું આપને પુછું છું. મારે બાલ્ય વયથી માતાને વિરહ થયો, તે માતાના કર્મ દેષથી કે મારા કર્મ દેષથી ? મુનિ બેલ્યા– વત્સ ! તારી માતાના કર્મ દેષથી તારે બાલ્ય વયમાંજ માતાને વિરહ થયેલો છે. કર્મની ગતિ પ્રબળ અને વિચિત્ર છે. પુણ્ય, પાપ, સુખ, દુઃખ, એ સર્વ કર્મને આ ધીને છે. તે વિષે નીચેને ઇતિહાસ સાંભળવા રોગ્ય છે– જંબુદ્વીપને વિષે ભરત ક્ષેત્રની અંદર મગધ' નામે વિખ્યાત દેશ છે, તે દેશમાં “લક્ષ્મીગ્રા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust