________________ 40 . તને ગ્રહણ કરી લીધો. તે વખતથી જ મેં મારા હૃદયમાં નિશ્ચય કર્યો હતો કે, આ કુમાર મારો પતિ થાશે. આવું જાણું હું તને ઘેર લાવી અને પ્રેમથી ઉછેરી મેટ કર્યો. ( ભદ્ર! એથી તું હવે મારે અતિવલ્લભ પતિ થા, અને મારી સાથે ભેગ ભેગવ. જે આ મારું વચન માન્ય નહીં કરે તો, તને સ્ત્રી હત્યા લાગશે. માતાનાં આવાં ઊભયલક વિરૂદ્ધ વચન સાંભળી, મદન કંપી ચાલ્ય, અને વિનયથી બોલ્યો- માતા! આ શું બોલે છે ? આ વચન નિંદિતમાં પણ અતિ નિંદિત છે. કુલીન પુરૂષને આવું કેમ ઘટે! જનનિ ! કુમાર્ગે દોરાએલા તમારા ચિત્તને નિવારે કુળ માર્ગે ચાલનારી સતીઓની જ કીર્તિ વધે છે. આ પ્રમાણે કહી માતાનાં વચનને વારંવાર સંભારી ખેદ કરતે, ગુણવાન મદન માતાના મંદિરમાંથી સત્વરે ચાલી નીકળે. ચિંતાથી આકુળ વ્યાકુળ થત મદન નગરને છોડી, વનમાં ચાલ્યો ગયો, થોડે દૂર જતાં એક “સાગર” નામના મુનિનાં દઃ દર્શન થયાં, તે મુનિની સાથે સાધુઓનો પરિવાર હ, દ્વાદશાંગને જાણનારા અને અવધિજ્ઞાન ધરનારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust