________________ આવી તપસ્યા કરે છે. લક્ષણ અને ગુણથી તેવા તમેજ લાગે છે. આ પુત્રીના પુણ્યના પ્રભાવથી અહીં આવ્યા છે, તમારા બંનેમાં રૂપ અને ગુણ સમાન છે, તમારા સંગથી વિધાતાને શ્રમ સફળ થાઓ.. , વસંતકનાં આવાં વચન સાંભળી મદન હર્ષ પામ્યો. નીચું મુખ કરી બે– દેવ ! હું પુણ્ય યેગે ફરતે ફરતે અહીં આવ્યો છું, આ રમણુનાં દર્શનથી કામદેવે પિતાનાં બાણ વડે મને વીધી નાંખે છે, તમારા પ્રસાદથી અમારે અહીં સંગ થાઓ. " ઉત્તમ પુરૂષના સમાગમથી પ્રાણુઓનું દુખ સમી જાય છે. * મદનનાં આવાં વચનથી સંતુષ્ટ થયેલા દેવતાએ વિધિપૂર્વક રતિનું પાણિપ્રહણ કરાવ્યું. આ ઉત્કૃષ્ટ લાભ મેળવી મદન સંતુષ્ટ થઈ ગયું. તે પ્રસંગે પુણ્યગે એક બીજે લાભ થશે. રતિનું પાણગ્રહણ કર્યા પછી તે વનમાં “શકટ” નામે એક અસુર મળ્યો. તેણે મદનને પ્રણામ કરી " કામધેનુ” નામે વસંતના જે એક પુષ્પ રથ આપે. મદન રતિની સાથે તે રથમાં બેશી વનમાંથી નીકળે, તેને જોતાં જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust