________________ 251 Tહ વિભુ ! મેહ, માયા, કામ, ક્રોધ અને લેભ વિ(ગેરે શત્રુઓ તમે તમારા ધ્યાન મેગથી જીતી લીધાં છે, તમે આ લેલેકના પ્રકાશક સૂર્ય છે, નિર્દોષ, | અજર, અને નિષ્કલંક ચંદ્રરૂપ છે, હે સ્વામી કે તમે આત્મ તત્વને જાણ્યું છે, અને સપ્તભંગી વડે પરમ તત્વને ગાયું છે. હે પ્રભુ ! અજ્ઞાનરૂપી અંધકારથી અંધ થયેલા એવા લેકોને જ્ઞાનરૂપ અંજલ શલાકા વડે નેત્રને ઉઘાડનારા, અને ભવ્ય જનના ભવને તારનારા તમે છે. આ પ્રમાણે સ્તુતિ કરી, કૃષ્ણ શ્રી નેમિપ્રભુને વારંવાર પ્રણામ કર્યો, પછી અંજલિ જેડી, ધર્મ વિષે પ્રશ્ન કર્યો. પ્રભુએ સંસારને નાશ કરનાર ધર્મને ઉપદેશ આપ્યો, યતિ ધર્મ અને ગૃહસ્થ ધર્મ જુદી જુદી રીતે સમજાવ્યો, જિન શાસનમાં પ્રસિદ્ધ " જીવ” “અજીવ વિગેરે નવ તત્વોનું વિવેચન કર્યું, તે પ્રસંગે ષ દ્રવ્ય, કર્મ પ્રકૃતિ તથા શરીરની નશ્વરતા વિષે પ્રતિબોધ આછે. કર્મરૂપ પાશથી પ્રતિબંધ થએલે જીવ વાદળામાં વીંટાએલા સૂર્ય ચંદ્રની જેમ તત્વાતત્વ જાણતો નથી. જિનભગવંતે સૂત્રદ્વારા કહેલી શુભ, પીત, પદ્મા, શુકલાદિ લેશ્યાઓ જણાવી, તે લેગ્યાઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust