________________ 212 સુવર્ણને દાવ માં, તેમાં શાંખકુમારે ભાનુકુમારના અનુજ સુભાનુને જીતી લીધો. મદન બેલ્યોહવે લાભ થયે છે, ફરીથી રમશે નહીં. જુગારને એ માર્ગ છે કે, લાભ મળ્યા પછી વિશેષ રમાય છે. પછી ભાનુએ સત્યભામા પાસેથી એક કોટી ધન લાવીને સુભાનને આપ્યું. સત્યભામાં પિતાની યાસેથી કેટી સુવર્ણ ધન ગયું, એમ જાણી તેણીએ પિતાના એક કુકડાને વાદ યુદ્ધ કરવાને સભામાં મોકલ્યા. તે સાથે કહેવરાવ્યું કે, જે શબકુમારને કુકડે મારા આ કુકડાને જીતી લે છે, હું અવશ્ય બે કટી સુવર્ણ આપીશ. તે સાંભળી શબે મદનના મુખ સામે જોયું. પછી મદને એક માયાવી કુકડે બનાવ્યો, અને તે ત્યાં હાજર કર્યો. સત્યભામાનો કુકડો પોતાની સ્ત્રી કુકડીના વિરહથી આકુળ હતા. પછી સર્વ સભાજન સમક્ષ તેમનું યુદ્ધ ચાલ્યું. શાબકુમારના કુકડાએ સત્યભામાના કુકડાને જીતી લીધે. સભા વચ્ચે શાંબ બે કોટી સુવર્ણ જીતી ગયે. તે બે કેટી ધન લઈ શબે મદનની આજ્ઞાથી વાચકોને આપી દીધું. સત્યભામા વિલખી થઈ ગઈ. પછી તેણીએ એક રૂપવાળું, સુગંધી અને બીજાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust