________________ = " 211 - વિઘા કળામાં પ્રવીણ થઈ ગયા. બાલ્યવય પૂર્ણ કરી હવે ચીવન વયના આરંભમાં તેઓએ પ્રવેશ કર્યો. એક વખતે મિત્રોથી વીંટાએલા શાંબ તથા સુભાનુ બંને કૃષ્ણની સભામાં આવ્યા. વિચિત્ર પુ ની માળા ધારણ કરતા બલદેવ તથા પાંડેના પત્રોથી વિરાજિત એવા તે બંને એ કૃષ્ણના ચરણમાં અને બીજા જે પૂજ્ય જન સભામાં બેઠા હતા, તેમને પ્રણામ કર્યા. તેમાંથી શાંબકુમાર મદનની પાસે અને સુભાનુકુમાર ભાનુકુમારની પાસે બેઠે એ સર્વ સભાજનોએ જોયું, તે વખતે બલદેવ પાંડ- તેની સાથે ધૂત ક્રીડા કરતા હતા, અને કૃષ્ણ તટસ્થ રહી જતા હતા. તે સમયે પાંડે અને બલદેવ આ સુંદર વેષવાળા બંને કુમારને જોઈ બેલ્યાકુમારે ! આવ, તમે પણ કીડા કરે. કુમારે નમન. કરી બેલ્યા- પૂજ્ય ! તમે વડીલ કાંડા કરતા હૈ, ત્યાં અમારી યોગ્યતા નથી. જ્યારે તેમણે અતિ આગ્રહ કર્યો, એટલે શાંબ અને સુભાનું મદન તથા ભાનુના મુખની સામે જોવા લાગ્યા. તેમણે ઇચ્છા બતાવી, એટલે તેઓ બંને યાદ અને કૃષ્ણની સમુખ ત રમવા લાગ્યા. તેમણે પ્રથમ એક કેદી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust