________________ ર૦૫ માનું રૂપ કર્યું. પછી તે સુંદર રૂપ દર્પણમાં જોઈ, જાંબુવતી આશ્ચર્ય સાથે પરમ આનંદને પ્રાપ્ત થઈ. મદને સૂચના આપી કે, માતા ! જ્યારે કાર્ય સિદ્ધિ થાય, એટલે તમારે પાછું તમારૂં મૂળ રૂપ ધારણ કરવું. મદનની આવી સૂચના ધ્યાનમાં લઈ, જબુવતી તાવદાનમાં બેશી અલ્પ પરિજન સાથે રેવતાચળ ઉપર આવી. ત્યાં જઈ કૃષ્ણને મળે, અને તેના ચરણ કમળમાં પ્રણામ કર્યા. કૃષ્ણ તેને જોઈ ખુશી થયા. તેને સત્યભામા જાણી કૃષ્ણ બોલ્યાદેવી ! તમે અહિં આવ્યાં તે સારું કર્યું. થોડા સમયમાં તમારા ઉદરમાં કામદેવને અનુજ બંધુ અને વતરશે. આ વૃત્તાંત મદનના જાણવામાં આવ્યું નથી, એ મને નિશ્ચય છે. આ પ્રમાણે કહી કૃષ્ણ તેની સાથે ક્રીડા કરી. સત્યભામારૂપે જાંબુવતી હાવભાવ તથા વિલાસથી કૃષ્ણની સાથે રમી. રતિ કીડા થઈ રહ્યા પછી પેલે કૈટભદેવ દેવલોકમાંથી ચવી તે * જાંબુવતીના ગર્ભમાં અવતર્યો. “પુણ્યથી શું પ્રાપ્ત . નથી થતું ?" પછી કૃષ્ણ. દેવતાએ આપેલ દિવ્ય હાર જાંબવતીના કંઠમાં પહેરાવ્યો. હાર પહેએ પછી જાંબવતીએ પિલી મુદ્રિકા આંગળીમાંથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust