________________ 204 સામર્થ્ય જાંબુવતી આગળ ખુલ્લું કર્યું. તે સાંભળી સંતુષ્ટ થઈ જાબુવતી બેલી-વત્સ ! તું પરોપકારી છું. જેમાં રૂચે તેમ કર. પછી મદન ત્યાંથી પિતાને સ્થાને ગયે, અને સમયની રાહ જોઈ એક ચિત્તે, તત્પર રહે. છે આ અરસામાં લેક પ્રિય વસંત ઋતુ પ્રાપ્ત થઈ, આમ્ર વૃક્ષોને મંજરી આવી, કાયલ પક્ષી ટીકા કરવા લાગ્યાં, કેશુડાનાં વૃક્ષે વિયેગીના હૃદયની જેમ પુષિત થયાં, ભમરાઓના ગુંજારવ માનવતી સ્ત્રીઓના માનને ભાંગનારા થઈ પડયા. આ સમયે કૃષ્ણવાસુદેવ ચૈત્ર માસની શુકલ દશમીએ સત્યભામાને આવવાનું કહી, વનમાં ક્રીડા કરવા લાગ્યા. ત્યાં રેવત [ ગિરનાર ] ગિરિ ઉપર કૃષ્ણ ક્રીડા માટે એક પુષ્ય ગૃહ બનાવ્યું, અને ત્રણ દિવસ સુધી પુત્રની ઈચ્છાથી તે સત્યભામાની રાહ જોઈ રહ્યા સત્યભામાં કૃષ્ણના કહેવરાવવાથી અતિ હર્ષ પામી ત્રણ દિવસ પછી વનમાં જવાને તૈયાર થવાનાં હતાં, આ અરસામાં ચતુર મદન જાંબુવતીને ઘેર ગયે, અને રૂપને ફેરવી આપે તેવી એક મુદ્રિકા તેને આપી મુદ્રિકાના પ્રભાવથી પિતાનું રૂપ બદલાવી સત્યભા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust