________________ લાયક એવી વૃથા ગાળે શું આપે છે ? અરે શઠ !! જે તું ધીર, શૂરવીર, કે રણમાં લંપટ હો, તે વેગથિી સામે આવી જા. વિલંબ શા માટે કરે છે? - દનનાં વચન સાંભળી તે રાક્ષસ પતિને અતિ કે ચો. મદન પણ કેધ કરીને તેની સામે આવ્યું. બને વીરો તર્જન, લપડાક, અને મુષ્ટિથી યુદ્ધ કરવા લાગ્યા. બલવાન મદને પુણ્યના પ્રભાવથી જીતીને અસુરને પાડી દીધું. અસુર ભક્તિથી મદનના ચરણમાં પડયો. મદનનું પૂજન કર્યા પછી બે ચામર, નિર્મળ અને પવિત્ર નંદક આયુધ, તરવાર, સુંદર વસ્ત્ર અને પુષ્પની માળા અર્પણ કરી, તે દેવતા બોલ્યો - નાથ ! હું તમારો કિંકર છું, તમે મારા પ્રભુ છો. પછી મદન તેને ત્યાં રાખી વેગથી ગુહાની બાહર નીકળ્યો. દૈત્ય નાયકે પૂજેલા, અને સુંદર પિશાકવાળા મદનને કુશલતાથી નીકળતા જોઈ બધા ખેચર કુમારનાં મુખ ગ્લાનિ પામી ગયાં. પછી કપટથી હર્ષ બતાવતા મદનને આવી મળ્યા. - પછી વજદંષ્ટ્ર વિગેરે તે બંધુઓ મદનને તેને નાશ કરવા એક " નાગગુહા " માં લઈ ગયા. તેની દૂર ઉભો રહી વજદંષ્ટ્ર. બે - બંધુઓ ! આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak trust