________________ અહિત કરવા તેને પાછો કાલગુહામાં લઈ ગયા. તે ગુહાની દૂર ઉભા રહી વજદંષ્ટ્ર બેલ્યો–બંધુઓ! સાંભળે. જે ધીર પુરૂષ વિચાર્યા વગર આ ગુહામાં પ્રવેશ કરે, તે ઈષ્ટ સિદ્ધિ મેળવી સુખે પાછો આવે છે. તેથી તમે સૈ અહીં ઉભા રહો, હું તેમાં પ્રવેશ કરું છું. તે સાંભળી બલવાન મદન બેલ્ય–બ્રાતા ! કૃપા કરીને તેમાં મને જવા દે. વજદ આજ્ઞા આપી એટલે મુગ્ધ હૃદયને મદન જેમ પિતાના ઘરમાં જાય, તેમ વેગથી તેમાં ગયે. અંદર જઈ મદને વજપાત છે, અને કાનમાં કટુ લાગે તે ભયંકર વનિ કર્યો. મદનને ભયંકર શબ્દ સાંભળી ત્યાં રહેલે એક રાક્ષસ કેધથી રાતાં નેત્ર કરતે પ્રગટ થયો. તે ગર્જના કરતો બેલ્યો –અરે દુરાચારી અધમ મનુષ્ય ! તું કોણ છે ? મારા આ પવિત્ર સ્થાનને અપવિત્ર કેમ કર્યું ? અરે મૂઢ ! આજ સુધી તારા સાંભળવામાં શું નથી આવ્યું કે, આ સ્થાન યમરાજનું છે? તેનાં વચન સાંભળી બળવાન મદન બોલ્યો –અરે નીચ ! વૃથા શું બેલે છે, બોલવાથી કાંઈ પુરૂષાર્થ નથી. જે તારામાં અદ્ભુત શક્તિ હોય તે મારી સાથે યુદ્ધ કર. નીચ જનને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust