________________ 190 આ શું કહો છો ? પુત્રને વધુ ક્યાંથી પ્રાપ્ત થઈ છે. નારદજી બેલ્યા–દુધને પિતાની પુત્રી ઉદધિને ભાનુકુમારના વિવાહ માટે જે મોકલી હતી, તેનું મદને હરણ કરેલું છે. ભિલો વેષ લઇ કારને જીતી લઈ તે કન્યા રુકિમણીની પાસે રાખેલી છે. નારદનાં આ વચન સાંભળી કૃષ્ણને વિશેષ સંતોષ થ. પુનઃ મદનને કહ્યું-વત્સ ! તારી સ્ત્રીને અને માતાને સત્વરે અહીં લાવ. કઠણના કહેવાથી મદને વિમાનને આકાશમાંથી વેગ વડે પૃથ્વી ઉપર ઉતાર્યું. તે અપૂર્વ વિમાન જોઈ સર્વ યાદવે આશ્ચર્ય સાથે હર્ષ પામી ગયા. કિમણ પુત્ર વધૂ સાથે આવી વિનય અને ભક્તિથી વિષ્ણુના ચરણમાં નમી પડ્યાં રુકિમણીને પુત્ર વધૂ સહિત જોઇ કૃણે અમાત્યને કહ્યું કે, મંત્રી ! દ્વારકામાં ઉત્સવ કરાવે. કૃષ્ણનાં વચનથી સંતુષ્ટ થઈ, મંત્રીએ દ્વારકા માં રાજકુમારે મદનનો આગમનત્સવ કરાવા માટે નગરી શણગારવા હુકમ કર્યો. મંત્રીની આજ્ઞાથી લેઓએ દ્વારામતીને શણગારવા માંડી. શેરીઓમાં ચંદનનાં સુગંધી જળનો છંટકાવ થયા, જનું પ્રમા ણ પુર્ષો પુરાવા માંડયાં, ધ્વજા, પતાકા અને તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust