________________ - - 183 TU સાંભળી કૃષ્ણ કોપી કરી બીજું ધનુષ્ય લીધું, અને મને ભેદે તેવા બાણને સમૂહ છોડવા માંડે. ક્ષણવારમાં કામદેવના માયાવી સૈન્યને ભેદી નાખ્યું. પછી મદનના છત્રને, ધ્વજાને, સારથીને અને અને પાડી નાખ્યા. પછી મદન બીજા રથમાં બે અને માયાથી સર્વ સંપાદન કરી લીધું. માયા વડે શું સાધ્ય નથી ? યાદવમાં ઉત્તમ એવા કૃષ્ણ દિવ્ય રથમાં બેસી, વિદ્યાને બોલાવી અગ્નિ બાણ મુ. પ્રલય કાળના અગ્નિ જેવું તે બાણ છુટયું, અને તેણે ચારે તરફ મદનની સેનાને બાળવા માંડી. વાળાઓ અને તણખાઓની વૃષ્ટિ થવા લાગી, દિશાઓ તેઓથી રંધાઈ ગઈ મન્મથે સુવર્ણના જેવી કાંતિવાળા ઉગ્ર અગ્નિને જોયે, મદને વારૂણાસ [ જલામ્ર ] નું સ્મરણ કર્યું, તે હાજર થયું, એટલે શત્રની ઉપર સામું મુકવું. તે બાણમાંથી વપેદની મુશળ ધારાઓ છુટવા માંડી, વિધુતનો પ્રકાશ અને ગર્જના થવા લાગી, ક્ષણ વારમાં તે વડે અગ્નિની જ્વાળાઓ શમી ગઈ. કણે પોતાનું અગ્નિ બાણ શમેલું જોઈ, મહા વેગી વાયુ શસ્ત્રને છોડવું, તેના પ્રચંડ વેગથી ગજેન્દ્ર, અશ્વ, અને ધવને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust