________________ 182 ન હોય તે કહો કે, “હે ધીરવીર ! મને ચીરૂપી ભિક્ષા આપ. * મદનનાં આવાં વચન સાંભળી કેશવને કેપ ચડ્યો. કૃષ્ણ શારંગ ધનુષ્ય ચડાવ્યું. બાણના સમૂહથી આકાશ, ભૂમિ અને દિક્ષ્યને આચ્છાદિત કરી દીધું. કૃષ્ણને આ પ્રમાણે કપ પામેલા જોઈ મદને અર્ધચંદ્ર બાણ મુકી કૃષ્ણના ધનુષ્યને છેદી નાખ્યું. હરિએ બીજું ધનુષ્પ લીધું. કેપ કરી દેવામાં બાણ નાખવા જાય, ત્યાં તે ધનુષ્ય પણ મદને છેદી નાખ્યું. પછી મદન બે –કૃષ્ણ ! તમે ધનુષ્યમાં આવી કુશળતા ક્યાંથી મેળવી ? પૃથ્વી ઉપર યાદવ, ભેજકલ અને પાંડવે પ્રખ્યાત છે, તેઓના પણ તમે સ્વામી છો, શસ્ત્ર તથા અસ્ત્ર વિદ્યામાં કુશળ છે, તે છતાં તમે તમારું ધનુષ્ય યુદ્ધમાં કેમ રાખી શકતા નથી ? મને લાગે છે કે, તમે યુદ્ધ કરી જાણતાજ નથી. રાજાને વેષ લઈ સ્વેચ્છાચારી બન્યા છે. જે એમ હોય તે શી રીતે જીવી શકશે ? અથવા તમારે સ્ત્રીનું શું કામ છે ? મારી આગળથી જીવતા રહી તમારે ઘેર સુખ ભેગ. આ પ્રમાણે ઉપહાસ્યના વચનથી કૃષ્ણને મદને મેણાં મારવા માંડ્યાં, તે P.P: Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust