________________ પડાક મારી છે, જેથી બલદેવ ઉડીને રાજાના સ્થાને નમાં આવી પડ્યા, તે જોઈ રુકિમણી વિસ્મય પામી ગયાં. પોતાના પુત્રને આ મહા પરાક્રમી જઈ, તેને સંતોષ થા. તે સમયે બલદેવને વિજ્ય કરી, મદન પોતાના રૂપે આવી, માતાના ચરણમાં નમી પડશે. રુકિમણુએ સાનંદાશ્ચર્ય થઈ કહ્યું, વત્સ ! નારદ મુનિ કયાં છે ? તે મારા બંધુ નારદ કયાં ગયા હશે ? તે મને સત્વર નિવેદન કર. મદન બે - માતા ! સાંભળે. તમારા પરમ બંધુ નારદ વિદ્યાધરના નગરથી મારી સાથે આવ્યા છે, તેની સાથે તમારી પુત્ર વધુ પણ છે. તે બધાં દ્વારકાનગી રીની બહાર રહેલાં છે. રુકિમણ પોતાના ગુણ ભૂ ષિત પુત્ર પ્રત્યે બેલી- પુત્ર ! તને વધુ કયાંથી પ્રાપ્ત થઈ ? તે કહે. મદન બી -માતા ! સંક્ષેપથી કહું તે સાંભળે. દુધન રાજાએ “ઉદધિ” નામની પિતાની કન્યા કૃષ્ણની પ્રીતિ માટે ભાનુકુમારના વિવાહને અર્થે મેકલી હતી, તે મને માગમાં મળ, મેં ભિલને વેષ લઈ તેને હરી લીધી તે સુંદરી નારદની સાથે દ્વારકાની બહાર આકાશ માગ રહેલી છે. મેં આ નગરીમાં આવીને ભાન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust