________________ 163 મારે માટે કાર્ય છે, તેથી જવાનું છે. તું પારકે ઘેર જમી માર્ગ રોકીને કેમ પડયે શું ? અન્ન પારકું હતું, પણ પેટ તે તારું પિતાનું હતું. જમવામાં જરા પણ વિચાર કેમ કર્યો નહીં? બ્રાહ્મણ અતિ ભેજનમાં લેલુપ હોય છે. આ પ્રમાણે બલદેવનાં વચન સાંભળી તે બ્રાહ્મણ વેષી મદન બેલ્ય–અલદેવ . જ્યારે તું જાણે છે કે, બ્રાહ્મણ જાતિ ભેજનમાં લેલુ હોય છે, ત્યારે વૃથા બકવાદ કેમ કરે છે ? તે સાંભળી બલદેવ કોપ કરી બોલ્યા–અરે અધમ પાપી ! ઉઠ, મને માર્ગ આપ. = વૃથા શા માટે બબડે છે? બ્રાહ્મણ બેલ્યો અરે અધર્મી ક્ષત્રિય ! મને વૃથા ગાળે શા માટે આપે છે? મારી ઉપર થઈને ચાલ્યો જાય, બ્રાહ્મણનાં આવાં વચન સાંભળી બલદેવ કેપ કરી, તેની ઉપર પગ મુકી રુકિમણીની પાસે આવ્યા, અને બોલ્યા– અરે રંડા ! તારી જે વિદ્યા હોય, તે મારી ઉપર ચલાવ, જે ડાકણ કે શાકણ હોય, તેને મારી પાસે મેકલ. એમ બેલતા બલદેવ રૂકિમણી પાસે આવ્યાત્યાં મદને પિતાનું રૂપ પ્રગટ કર્યું, અને માતાની પાસે આવીને કહ્યું, માતા ! આ કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust