________________ 154 કરવા લાગી, તે જોઈ સત્યભામાએ ક્રોધથી રાત નેત્ર કરી કહ્યું કે, આવું કામ કયા પાપીએ કહ્યું : તે દાસીઓ બોલી-દેવી ! અમને કાંઈ ખબર પડી નથી. અમે તે એટલું જાણીએ છીએ કે, કિમીએ સંતોષથી અમને પોતાની કેશવેણ આપી હતી. તે કેશવલ્લરી જોઈ, અમે આનંદ પામ્યાં હતાં. અમારો દેખાવ તમારા કહેવાથી જાણવામાં આવ્યા. - દાસીઓનાં આવાં વચન સાંભળી સત્યભામાને વિશેષ કપ ચડ્યો. સેવકનો પરાભવ તે સ્વામીને ! પરાભવ છે. સત્યભામા બોલ્યાં–આમાં રૂકિમણીનો છે દેષ નથી. આ કામ તે અવિવેકી કૃષ્ણગેપાળનું જ છે. રુકિમણીના કહેવાથી આ કામ કરાવ્યું છે, ચમરાજાની ઈચ્છા વગર બાળકથી મરાય નહીં. કદિ તે રૂકિમણીને પિતાની કેશવલ્લરી આપવી ન હતી તો ભલે, પણ તેણીએ મારા માણસોની આવી વિડંબના કેમ કરાવી ? હું જાણું છું કે ! રુકિમણી કૃષ્ણની વલ્લભા છે, પણ તેણે આવું કામ કેમ કર્યું? પછી સત્યભામાએ પોતાના મંત્રીઓને કહ્યું કે, તમે કૃષ્ણની સભામાં બલદેવની આગળ જાઓ, અને આ મારા પરિજનને ત્યાં લઈ જાએ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust