________________ 140 અથવા શંકરની સ્ત્રી પાર્વતી, કે શેષનાગની સ્ત્રી તો નહીં હોય ? આ સુંદરીએ પોતાના સૈર્યથી સત્યભામાને અને બધી દેવીઓને જીતી લીધી છે. અથવા વિધાતાએ કૃષ્ણની પ્રીતિ સંપાદન કરવાને વિશ્વની વિલાસી વનિતાનું રૂપ લઈ આ રમણીને નિર્માણ કરી હશે. આ પ્રમાણે જીનેશ્વરના ભવનની આગળ મે ડપ નીચે રહેલી માતાને જોઈ, મદનના મનને સંતોષ થયો. તેણે માતાને વિનયથી નમન કર્યું. " ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલો કયો પુરૂષ પૂજ્ય જન ઉપર પ્રીતિ ન કરે ?" પૂજ્યને માન આપવું, એ કુલીનનું લક્ષણ છે. યતિનો વેષ લઈ આવતા મદનને જે, જિન ધર્મની પ્રભાવિક રૂકિમણી બેઠાં થયાં. તેની સન્મુખ જઈ, તેના ચરણ કમળમાં પૃથ્વી પર મસ્તક અડાડી તેણીએ નમસ્કાર કર્યો. યતિએ તેને મહાન વિનય જોઈ કહ્યું, માતા ! તમારે ભવોભવ દશેન–સમકિતની શુદ્ધિ રહેજે. રત્નનાં કિરણોના સ મૂહથી ભુવનના આંગણાને પ્રકાશ કરતું એક સિ હાસન રુકિમણીએ આસન માટે આપ્યું, તે ઉપર ક્ષુલ્લક મુનિ બેઠા. સ્તનના અને નિતંબના ભારથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust