________________ 124 ચંદ્રની સમાન મુખ હતું, ગજેંદ્રની સુંઢ જેવી ! ભુજાઓ હતી, શિલાના જેવી વિશાળ છાતી હતી, ! ઇંદ્રિનીલ મણિની કાંતિ જેવા કેશ હતા, તેમનો શંખના જેવો કંઠ, ગંભીર નાભિ, રાતા અધર, હાથ, અને પગ અને ડોલરના પુષ્પ જેવા દાંત જોઈ મદન વિશેષ આનંદ પામ્યો. તે વસુદેવ ગજ તથા અશ્વની વિદ્યામાં અને શસ્ત્ર વિદ્યામાં ચતુર હતા. તેને સ્વભાવ સૈમ્ય હતે. મદનને મેંઢાની સામે આવતો જોઈ વસુદેવ હર્ષ પામ્યા. તે મેંઢે રૂછ પુષ્ટ હત, શુરવીર દેખાતું હતું, તે ઘણી શોભાથી સુશેભિત હતો, તેના કંઠમાં મંજરી બાંધી હતી, તેનું મુખ અને શીંગડાં સારાં હતાં. આવા મજબૂત અને સુંદર મેંઢાને જઈ વસુદેવે આદર પૂર્વક મદનને પુછયું–આ મેષ કોને છે ? અને શામાટે લાવ્યો છું? મદન બેલ્યો- આ મેઢો મારે છે, તે અતિ વિષમ અને દુય છે, હું હાસ્ય કરે નથી. ખરેખરું કહું છું કે, આ મેંઢાના જે બીજો બળવાન મેદો કઈ નહીં હોય. પૂર્વે મેષ યુદ્ધ માં આ મેંઢાએ ઘણાં મેંઢાને જીતી લીધાં છે. આપ હુયુદ્ધ કરાવવામાં ચતુર છે, અને તે જોવામાં શે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust