________________ 100 તેને લોકે પરીક્ષા કરી લે છે. . વૃદ્ધનાં આવાં વચન સાંભળી ભાનુએ કહ્યું જો સત્ય કહેતા હો તે હું તેની પરીક્ષા કરે, પછી મૂઢ અને ચપળ એ ભાનુકુમાર તૈયાર થઈ તે અશ્વ ઉપર ચડી ગયો, તે લક્ષણવંત અને ફેરવ. વા લાગ્યો. અશ્વ ઉત્તમ ગતિ વડે લીલા કરતે ફરી વા લાગ્યો. સમપાદ, વક્રપાદ વિગેરે ચાલથી અથે ભાનુના મનને રંજન કરી દીધું. ક્ષણવાર પછી અશ્વ વેગથી ફરવા લાગે, તેના ઉગ્ર વેગથી ભાનું કુમારના વસ્ત્રાભરણ ભૂમિ ઉપર પડી ગયાં. ભાનુએ અશ્વને પકડી રાખવા માંડયો, તથાપિ તે ઉભે રહ્યા નહિ. વેગથી ભમાવી ભાનુને પૃથ્વી ઉપર પાડી નાંખ્યો. ભાનુને પાડ્યા પછી અન્ય વિનયવાન અને ચાપલ્ય રહિત થઈ તેની સમીપ ઉભે રહ્યા. અનેક રાજપુરૂષ આવી ભાનુની આસપાસ ઉભા રહ્યા, અને તેની સેવા કરવા લાગ્યા, ભાનુને પડેલે જોઈ તે વૃદ્ધ હસવા લાગ્યા, અને હાથ તાળી દઈ - કુમાર ! સાંભળે, તમારી અશ્વ શિક્ષાની કીર્તિ પૃથ્વીમાં વિખ્યાત છે, તે શું આવી કે ! તમારી અશ્વ વિદ્યાની કીર્તિ સાંભળી હું દૂર દેશમાં 1 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust