________________ તે બેલ્યો– અરે વૃદ્ધ! આ કોનો અશ્વ છે? તેં શા માટે તેને પકડ છે ? જે સત્ય હોય તે કહે. વૃદ્ધ બોલ્ય- કૃષ્ણ નંદન ! મારું વચન સાંભળે. આ અશ્વ ભારે કીંમતી છે, તે વેચવાનો છે. જે અથજન હોય, તેને લેવા યોગ્ય છે. હું પરદેશથી અહીં આવ્યો છું. સત્યભામાના પુત્રને જ આ અશ્વ યોગ્ય છે. બીજાઓને આવો અશ્વ દુર્લભ છે. જે ઇચ્છા હોય તે ગ્રહણ કરશે. ભાનુકુમાર બેવૃદ્ધ! જે આ અશ્વ વેચવાનું હોય છે, તેનું શું મૂલ્ય છે? તે કહે. વૃધે કહ્યું. કુમાર ! સત્ય કહું કે અસત્ય ? ભાનુકુમાર હસીને બોલ્યો- તમારા જેવા વૃદ્ધ પુરૂષો જે ઉત્તમ અને સભ્ય હોય, તેમનાં મુખથી કદિ પણ અસત્ય નીકળતું જ નથી. વૃદ્ધ બોલ્યો–કુમાર ! જો આ અશ્વ ખરીદવો હોય તે, મને એક કટી સુવર્ણ આપે. તે સાંભળી ભાનુએ કહ્યું. શું હાસ્ય કરે છે? એટલું મૂલ્ય તે હોય? વૃદ્ધ બે - તમે કૃષ્ણના કુમાર છે, તેનું હાસ્ય કેમ થાય ? વત્સ ! હાસ્ય નીચ જનને આશ્રીને રહેલું છે. આ અશ્વ અતિ સું છે. મારે શા માટે તેમાં હાસ્ય કરવું જોઈએ? જે વસ્તુ ગ્રાહ્ય હાય, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust