________________ છે. કોઈ સ્ત્રીએ કહ્યું કે, આ કુલીન બાળાને ધન્ય છે, કે જેને રૂપથી કામદેવને જીતનાર વિષ્ણુના જે વર માન્યો. તે યોગ્ય સંગમને જોઈ કઈ સ્ત્રી બેલી કે, આ જોડી કામદેવ અને રતિને બરાબર અનુસરે છે. બીજી સ્ત્રી બેલી કે, આ સુંદરીએ પૂર્વ દાન, તપ, વ્રત, ધ્યાન, યાત્રા અને જપ કર્યો હશે, તેનું આ ફળ છે. કોઈ બુદ્ધિવંતે કહ્યું કે, આપણે પણ દાન, પુણ્ય, વ્રત વિગેરે કરીએ, કે જેથી શ્રી કૃષ્ણ જેવા રાજા પ્રાપ્ત થાય, પુણ્ય વગર પ્રાણુઓના મરથ સફળ થતા નથી. - આ પ્રમાણે સ્ત્રીઓના મુખમાંથી વિવિધ વાક્ય સાંભળતા કૃષ્ણ, રુકિમણું સાથે રાજમાર્ગમાં ચાલતા હતા. રૂકિમણી દ્વારિકા નગરીને જોઈ પરમ હર્ષ પામી ગઈ. જે નગરી જિન ભવનના સમૂહથી સુશેભિત હતી. દ્વારિકાને જોઈ રૂકિમણીએ વિચાર્યું કે, હું હમેશાં હર્ષથી આ જિન ચિત્યને વંદના કરીશ, અને મનુષ્ય જન્મને સફળ કરીશ. પછી વિષ્ણુ રૂકિમણું સાથે પિતાના મંદિરમાં પેઠા, તે સમયે સિભાગ્યવતી સ્ત્રીઓએ માંગલ્ય કર્યું. પિતાના વિરોગથી દુઃખી એવી રેવતીનાં દર્શન કરવાને ઉત્સુક * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust